શ્રી જીગ્નેશભાઈ કૈલા સાહેબ ને જન્મ દિવસ ની ઢૈર સારી હાદિક શુભેચ્છાઓ

મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટી નુ ઘરેણું નાના થી નાના કાર્યકતા ને માન સન્માન આપનાર દરેક કાર્યકતા સાથે રદય નો નાતો ધરાવનાર દરેક લોકો સાથે જેમ સૌના મા સુગંધ ભળે ભળી જનાર એવા પ્રેમાણ વ્યકતિ ભાઈ શ્રી જીગ્નેશભાઈ કૈલા સાહેબ ને જન્મ દિવસ ની ઢૈર સારી હાદિક શુભેચ્છાઓ ભારતીય જનતા પાર્ટી ની ગુજરાત લેવલે મોટી જવાબદારી સંભાળો જીવનમાં ખુબ ખુબ પ્રગતી કરતાં રહો તેવી અંતર શુભેચ્છા….

મારા મોટા ભાઇ સમાન ને મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ને લોકો ની સેવા મા હર હંમેશ આગળ એવા શ્રી જીગ્નેશભાઈ કૈલા ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ માં અંબે તેમની બધી મનોકામના પુર્ણ કરે એવી પ્રાર્થના…..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *