મોરબી વિધાનસભા બેઠકની પેટા ચુંટણી સંદર્ભે, શ્રી આહિર સમાજ દ્વારા યોજાયેલી અગત્યની બેઠકમાં,સાંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમ, કેબીનેટ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા અને આગેવાનો સાથે ઉપસ્થિત રહી, શ્રી બ્રિજેશભાઇ મેરજાના સમર્થનમા જરૂરી પ્રચાર-પ્રસાર વધુ સઘન કરવા આહવાન કર્યુ




