




માંડવી તાલુકા પંચાયત કચેરી ખાતે માંડવી તાલુકાના ગામોમાં વિવિઘ વિકાસ કામો નાં 2.5 કરોડ રૂપિયા ના વર્ક ઓર્ડર વિતરણ અને ભારત સરકાર નાં સંવેધાંન ના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા નું ભૂમિપૂજન આપણાં માંડવી મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહજી બી.જાડેજા નાં વરદ હસ્તે કરવામાં આવ્યું સાથે સફાઈ માટે ટ્રેક્ટર અને વાહનો લાભાર્થી ગ્રામ પંચાયતને અર્પણ કરવામાં આવ્યા, આ પ્રસંગે માંડવી તાલુકા પંચાયત પ્રમુખશ્રી નિલેશભાઈ મહેશ્વરી, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સુરેશભાઈ સંઘાર, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન શ્રી કેશવજીભાઇ રોસિયા, તાલુકા વિકાસઅધિકારીશ્રી રાઠવા સાહેબ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી મતી ગંગાબેન સેઘાણી, માંડવી તાલુકા પંચાયત કારોબારી ચેરમેને શ્રી હરેશભાઈ રંગાણી, ન્યાય સમિતિ ચેરમેન શ્રીમતી જવેરબેન ચાવડા,સતાપક્ષ નેતા દેવાંગભાઈ સાખરા,દંડક શ્રીમતી પ્રેમબાઈ વેકરીયા,માંડવી તાલુકા ભાજપ મહામંત્રી શ્રી મહેન્દ્રભાઇ રામાણી, શ્રી સામતભાઈ ગઢવી, ઉપ પ્રમુખ શ્રી હરિભાઈ ગઢવી,નારણભાઈ ગઢવી,તાલુકા પંચાયત સર્વે સદસ્ય શ્રીઓ, સરપંચ સંગઠન પ્રમુખ શ્રી કનુભા બી.જાડેજા,સરપંચો, ઉપસરપંચો, સદસ્યશ્રીઓ, રાજકીય અને સામાજિક આગેવાનો સહિત બહોડી સંખ્યા માં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા

