



જવાહર બાગ ખાતે અટલ બિહારી બાજપાયી ની પ્રતિમા ને પુષ્પાંજલી અર્પતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર ના જવાહર બાગ ખાતે પ્રસ્થાપિત પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી બાજપાયી ની પ્રતિમા ને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહીત ભાજપ ના આગેવાનો અને હોદ્દેદારો એ પુષ્પાંજલિ અર્પી હતી
25 ડિસેમ્બર પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વર્ગીય અટલ બિહારી બાજપાયી ના જાણ દિવસ જેને સમગ્ર દેશ માં સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહીત તાલુકા પંચાયત ના પ્રમુખ અરવિંદ પટેલ નગર પાલિકા ના પ્રમુખ વિનય વસાવા ,તાલુકા ભાજપ પ્રમુખ નિતેન્દ્ર દેવધરા ,શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ ,પાલિકા ના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ ,સહીત શહેર ભાજપ ના આગેવાનો અને પાલિકા ના સભ્યો એ જવાહરબાગ ખાતે સ્વર્ગીય અટલબિહારી બાજપાયી ની પ્રતિમા ને પુષ્પાંજલી અર્પી હતી
