
મકબુલ હુસેન.
મન કી બાત કાર્યક્રમ અને ભૂતપૂર્વ વડાપ્રધાન અને અટલબિહારી બાજપાઈ નો સુશાસન દિવસ ગુડ ગવર્નર્સ ડે વોર્ડ નંબર ચાર પ્રજાપતિ વાસ સોહનલાલ માધુજી પ્રજાપતિ ના ઘરે દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઈને પુષ્પાંજલિ કરી અને મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો વોર્ડના કોર્પોરેટર શ્રી અરવિંદભાઈ ઠક્કર અને દશરથભાઈ પ્રજાપતિ ની પ્રેરક ઉપસ્થિતિ
