



મકબુલ હુસેન.
શ્રી અટલ બિહારી વાજપેયી જી ની જન્મ જયંતી નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ખેડબ્રહ્મા તાલુકા ના અલગ અલગ વિસ્તાર માં જરૂરિયાતમંદ લોકો ને ગરમ કપડા અને ધાબળા નુ વિતરણ કરવામા આવ્યુ જેમાં તાલુકા સંગઠન પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ, શહેર સંગઠન પ્રમુખ શ્રી અરવિંદભાઈ રાવલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી શિવાભાઈ પરમાર, શહેર સંગઠન મહામંત્રી શ્રી પ્રશાંત ભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના જિલ્લા સંયોજક શ્રી દીપભાઈ પટેલ હાજર રહ્યા, જેમાં ખેડબ્રહ્મા તાલુકા સંયોજક શ્રી જીતેન્દ્રભાઈ વણજારા, તથા રોહિતભાઈ પંચાલ દ્વારા કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું.
