ગુજરાત ના સુ પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજી મા નવીન બનેલ સર્કીટ હાઉસ નુ લોકાર્પણ કરવા ગુજરાત ના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીન ભાઈ પટેલ યાત્રા ધામ અંબાજી આવી પહોંચ્યા અંબાજી પહોંચ્યા બાદ સો પ્રથમ તેમણે અંબાજી મંદિર ના ગર્ભગૃહમાં જગત જનની મા અંબા ના દર્શન કરી અને પુજા અર્ચના કરી ત્યાર બાદ ભટજી મહારાજ ની ગાદી પર જઈ રક્ષાપોટલી બંધાઈ ત્યાર બાદ યાત્રા ધામ અંબાજી ખાતે નવીન સર્કીટ હાઉસ નુ લોકાર્પણ શ્રી નીતીન ભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ સર્કીટ હાઉસ ખાતે ભાજપ પાર્ટી ના કાર્યકતાઓ ની બેઠક પણ રાખવામાં આવી હતી
અંબાજી મંદિરને મળ્યું 1 કિલો સોનાનું દાનઅમદાવાદ ના માઇભક્તો દ્વારા અપાયું 52.70 લાખ નું દાનઅંબાજી મંદિર ને સુવર્ણમય બનાવવામાં દાન કરવામાં આવ્યુંઅંબાજી મંદિર ના વહીવટદાર ને સુપરત કરાયું દાન





