પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ ના કાર્યાલયના શુભારંભ

રિપોર્ટ : બીના પટેલ

પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ ના કાર્યાલયના શુભારંભ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા.સાંસદશ્રીની સાથે વિધાનસભાના નાયબ દંડક તેમજ બોરસદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકી, આણંદ વિધાનસભાના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, આણંદ જિલ્લા પ્રમુખ તથા સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ, પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, પૂર્વ રાજ્ય સભાના સાંસદ શ્રી લાલસિંહભાઈ વડોડિયા,પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ બબલભાઈ, પૂર્વ પ્રમુખ મહેશભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી શ્રી સુભાસભાઈ બારોટ, જિલ્લા મહામંત્રી શ્રી મયૂરભાઈ સુથાર, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, પેટલાદ સંગઠનના સદસ્યશ્રીઓ, તાલુકા સંગઠનના સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *