ખેડા ના મામલતદાર, પીઆઇ નગરપાલિકા અને નાગરિકો દ્વારા લટકતા દોરી અને પતંગ નો જથ્થો સળગાવાયો

રિપોર્ટ ,મયુર પટેલ

રકારી અધિકારીઓનો પ્રજા પ્રત્યે નો આ સેવા કાર્ય લોકોએ ખૂબ જ બિરદાવ્યા* પ્રજાના યોગ્ય વ્યવસ્થા અને તેમના હિત માટે પ્રજાના અધિકારીઓ જે પ્રજા માટે સેવક તરીકે પોતાનું કર્તવ્ય બજાવતા હોય તેવા પ્રકાર નું છાપ ખબર ખૂબ જ જૂજ અધિકારીઓ હોય છે ત્યારે ખેડા જિલ્લા ના અધિકારીઓ દ્વારા મકરસંક્રાંતિ લટકતા દોરા પતંગ જે ઘણી વખત પ્રજા માટે ખૂબ જ હાનિકારક સાબિત થતા હોય છે, લટકતા દોરી અને પતંગ ખૂબ જ વિપુલ પ્રમાણમાં જોઈ શકાતો હોય છે ત્યારે પ્રજા હિતમાં કલેકટર શ્રી ના સુચના થી નગરપાલિકા વિસ્તારમાં લટકતા દોરી પતંગ ખૂબ જ મોટી જથ્થામાં જોઈ શકાતું હોય છે ત્યારે પ્રજાના અધિકારીઓ સેવાનો ભાવ નો ખુબ સરસ ઉદાહરણ પૂરું પાડ્યું જેમાં સામુહિક પ્રયાસ થી પતંગ અને દોરીઓ ને દૂર કરી કરવાનો અભિયાનમાં ખુબ સરસ કામગીરી કરી હતી
લટકતા દોરી નો જથ્થો અને પતંગ સહિતનો જથ્થો એકઠા કરી મામલતદાર કચેરી નો સ્ટાફ સહિત નગરપાલિકા પી આઇ શ્રી સહિતના જાગ્રત નાગરિકો દ્વારા સળગાવવા નો કાર્યક્રમ થયો હતો અધિકારીશ્રીઓનો આ પ્રજા પ્રત્યેનો સમર્પિત ભાવ ની કામગીરી પ્રજામાં ખૂબ જ સારી એવી છાપ ઉપસી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *