કરજણ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત આયોજિત જાહેર સભાને સંબોધતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ.

કરજણ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત આયોજિત જાહેર સભાને સંબોધતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ. આ પ્રસંગે માન. મંત્રી અને વિધાનસભા સીટના ઇન્ચાર્જ શ્રી પ્રદીપસિંહ જાડેજા, મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ, વિધાનસભા સીટના ઉમેદવાર શ્રી અક્ષયભાઈ પટેલ, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, શ્રી મનસુખભાઇ વસાવા, શ્રી ગીતાબેન રાઠવા તથા વડોદરા જિલ્લા પ્રમુખ શ્રી દિલુભા ચુડાસમા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *