પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, વાર્તાલાપ.રૂરલ મીડિયા વર્કશોપ,

કમલમ ન્યૂઝ રાકેશ વાળા

તારિખ 24/01(2023 ના રોજ વ્યારા ખાતે , તાપી જિલ્લાના તમામ પત્રકાર નો વાર્તાલાપ વર્કશોપ નું આયોજન ગૂજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ,
મુખ્ય અતિથિ કલેકટર તાપી ભાર્ગવી દવે મેડમ, જિલ્લા વિકાસ અધિકરીશ્રી કાપડિયા સાહેબ , ઇન્ફોર્મેશન ડાયરેકટર અધિકારી શ્રી ભાભોર સાહેબ,
આયોજન અધિકારી પંડ્યા સાહેબે તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ ઊંડાણ ના ગામડા સુધી માહિતી પહુચે, સરકાર ની વિવિધ પ્રકારની કામગીરી, સરકાર ની યોજના નો લાભ ગ્રામ્ય વિસ્તાર ના લોકો સુધી પહોચાડવા, પત્રકાર પરિષદમાં સમાજ માં પત્રકાર નું મહત્વ. પત્રકાર એ સમાજ નું અવિભાજ્ય અંગ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *