લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત આયોજિત જાહેર સભાને સંબોધતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ

લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત આયોજિત જાહેર સભાને સંબોધતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ. આ પ્રસંગે માન. મંત્રી શ્રી અને વિધાનસભા સીટના ઇન્ચાર્જ આર.સી.ફળદુ, શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, વિધાનસભા સીટના ઉમેદવાર શ્રી કિરીટસિંહ રાણા, પ્રદેશ મંત્રી શ્રી હર્ષદગિરી ગોસ્વામી, શ્રી હર્ષદભાઈ પટેલ, પ્રદેશ યુવા મોરચા પ્રમુખ ડો. ઋત્વિજભાઈ પટેલ, સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, શ્રી હસમુખભાઈ પટેલ, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ, કર્ણાવતી મહાનગર પ્રમુખ શ્રી જગદીશભાઈ પંચાલ તથા ધારાસભ્યશ્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *