આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કર્યું. મહામહિમ રાજ્યપાલ માન. શ્રી આચાર્ય દેવવ્રતજી, માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીજી , નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ, રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાજી, અને અમદાવાદનાં મેયર શ્રીમતિ બીજલબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *