માંડવી તાલુકા માં શ્રેષ્ઠ કામગીરી કરતા દરેક સેવાભાવી સરપંચ શ્રી ઓ નું સન્માન કરવામાં આવ્યું

માંડવી તાલુકા પંચાયત ના પ્રમુખ રાણશી ભાઈ ગઢવી દ્વારા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ભાઇ સંઘાર ની ઉપસ્થિતિ માં માંડવી તાલુકા માં શ્રેષ્ઠ કામગીરી કરતા દરેક સેવાભાવી સરપંચ શ્રી ઓ નું સન્માન કરવામાં આવ્યું ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જી જાડેજા દ્વારા સમગ્ર વિસ્તાર માં વિકાસ ના ઐતિહાસિક કાર્યો બદલ તાલુકા વતી ખાસ આભાર માનવામાં આવ્યો..

અજય ખત્રી કચ્છ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *