

રોટરી ક્લબ ડીવાઈન ડીસા અને શારદા વુમન્સ હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે ફ્રી નિ:સંતાનતા નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં 46 લોકો એ આ કેમ્પનો લાભ લીધેલ આ નિદાન ડૉ. અરવિંદભાઈ પ્રજાપતિ ( IVF Specialist ) અને અમદાવાદના ડૉ.દિપેશભાઈ સોરઠીયા(IVF Specialist)દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ગવર્નર ડૉ. રીટાબેન પટેલ ,પ્રમુખ ડૉ.બિનલબેન માળી ,મંત્રી હિનલબેન અગ્રવાલ પ્રોજેક્ટ ચેરમેન ડૉ. જીગીશાબેન પ્રજાપતિ,ડો.વર્ષાબેન કાંતાબેન ,ડો.અવનીબેન ગીતાબેન ,ધર્મિષ્ઠાબેન ફાલ્ગુનીબેન, અલ્પાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા આનંદ ઠક્કર ડીસા