પ્રધાનમંત્રીએ ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનના મહાસચિવ ડોરીન બોગદાન-માર્ટિન સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનના મહાસચિવ ડોરીન બોગદાન-માર્ટિન સાથે મુલાકાત કરી. બંને મહાનુભાવોએ વધુ સારી અને ટકાઉ પૃથ્વી માટે ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા પર વિસ્તૃત ચર્ચા કરી હતી.

શ્રીમતી ડોરીન બોગદાન-માર્ટિનના ટ્વીટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

@ITUSecGen Doreen Bogdan-Martinને મળીને આનંદ થયો. અમે બહેતર અને ટકાઉ પૃથ્વી માટે ડિજિટલ ટેક્નોલોજીનો લાભ લેવા પર વિસ્તૃત ચર્ચા કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *