ઉમંગ સેવા ટ્રસ્ટ ના સહયોગ થી યુગા અમિતસિંહ ચૌહાણના બર્થ ડે નિમિત્તે સિવિલ હોસ્પિટલની બહાર પેશન્ટ અને એમના 150 જેટલા સગાને રોટલી, શાકનું વિતરણ કરવામાં આવ્યું.

ઉમંગ સેવા ટ્રસ્ટ ના સહયોગ થી યુગા અમિતસિંહ ચૌહાણના બર્થ ડે નિમિત્તે સિવિલ હોસ્પિટલની બહાર પેશન્ટ અને એમના 150 જેટલા સગાને રોટલી, શાકનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્ય ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા હવે કાયમ માટે દર અઠવાડિયે ચાલુ રાખવામાં આવશે. આ પ્રોગ્રામ માં નટવરભાઈ, ડૉ શ્યામ, સંદીપભાઈ, મંથનભાઈ,પ્રકાશભાઈ, અજીતભાઈ, નરેન્દ્રભાઇ, તેજલબેન,દશરથભાઈ, અમિતસિંહ, યામીનીજી, યૂગા અને સરફરાજભાઈ હાજર રહીને દર્દીઓ ના સગાને ભોજન કરાવ્યું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *