
સમગ્ર ગુજરાતમા વસ્તા લોધા સમાજના લોકો ઉત્તર પ્રદેશથી આવેલા છે પણ તહેવારોની અલગ અલગ રીતે ઉજવણી કરતા હોય છે.જેમા હાલમા ચાલતી ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતાથી લોધાવાસમાં આવેલ હરિ હર મહાદેવ-હિન્ગ્ળાજ માતાના મંદિરે આચરીનુ લોધા સમાજ સકલ પંચ દ્વારા દર સાલની જેમ આ સાલે પણ સુંદર આયોજન કરવામા આવ્યુ હતું જેમા સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.ભાવિકો માટે પ્રસાદ અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આનંદ ઠકકર ડીસા