અરવલ્લી જિલ્લા ધનસુરા તાલુકા ની કેનપુરકંપા પ્રાથમિકશાળા ના શિક્ષિકા ભાવનાબહેને સર ફાઉન્ડેશન ના ઈનૉવેસન એવોર્ડ થી સન્માનિત થશે.

અરવલ્લી જિલ્લા ના ધનસુરા તાલુકા ની કેનપુરકંપા પ્રાથમિક શાળા ના શિક્ષિકા ભાવનાબેન પટેલ ની સોલાપુર ખાતે ઈનૉવેસન અવોર્ડ માટે પસંદગી કરવામા આવી છે આ એવોર્ડ માટે દેશભર માંથી નેશનલ ઈનૉવેસન એવોર્ડ માટે 25 જેટલા શિક્ષકો માં સર ફાઉન્ડેશન ધ્વારા નેશનલ માં બહેનો પસંદગી કરવામા આવી છે ત્યારે આ એવોર્ડ મા ગુજરાત માંથી અરવલ્લી જિલ્લા ના ધનસુરા તાલુકાની કેનપુરકંપા પ્રાથમિકશાળા  ઉપ-શિક્ષિકા ભાવનાબેન.પી. પટેલ ની પસંદગી કરતા ગુજરાત રાજ્ય સાથે અરવલ્લી જિલ્લા અને ધનસુરા નું ગૌરવ વધારેલ છે ત્યારે  પ્યાર કી પહલ ના માધ્યમ ના ઈનૉવેસનની નેશનલ કક્ષાએ પસંદગી કરવામા આવી છે. આ અગાઉ પણ ભાવનાબેન ધ્વારા (પ્રેમભર્યો આવકાર) પર પ્રાથમિક .માધ્યમિક શિક્ષણ વિભાગ ના સચિવ IAS  વિનોદરાવ તરફ થી પ્રતિભાસાળી શિક્ષક પ્રમાણપત્ર સંતોષ ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા 5 મી જાન્યુઆરી 20  મા રાષ્ટ્રીય શિક્ષક ગૌરવ એવોર્ડ થી પણ સન્માનિત કરવામો આવ્યા હતા   શૈક્ષણિક વર્ષ દરમ્યાન શિક્ષકો નિ ગીત સ્પર્ધામાં પ્રથમ. સાથે જિલ્લા નિ  સાસ્ક્રુતિક  કાર્યક્રમ નૂત્ય સ્પર્ધા બીજો નંબર મેળવી શાળા માં વર્ષ દરમ્યાન નવતર પ્રયોગ માટે શાળા ના આચાર્ય  તાલુકા વિકાસ અધિકારી સાથે શિક્ષણ વિભાગ ધ્વારા પણ પ્રમાણપત્રો એનાયત પણ કરવામા આવેલ છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *