પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને શુભેચ્છા પાઠવી છે.. એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “રાષ્ટ્રપતિજીને જન્મદિવસની શુભેચ્છાઓ. આપણા લોકોના કલ્યાણ માટે શાણપણ, ગૌરવ અને પ્રતિબદ્ધતાની દીવાદાંડી સમાન તેઓના રાષ્ટ્રની પ્રગતિને આગળ વધારવા માટેના પ્રયત્નો માટે પ્રશંસનીય છે. તેમનું સમર્પણ આપણને બધાને પ્રેરણા આપતું રહે છે. તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની શુભેચ્છા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *