પ્રધાનમંત્રીએ હૈદરાબાદમાં ભારત બાયોટેક સુવિધા સ્થળની મુલાકાત લીધી

પ્રધાનમંત્રીએ હૈદરાબાદમાં ભારત બાયોટેક સુવિધા સ્થળની મુલાકાત લીધી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ માટેની રસીની ઉત્પાદન પ્રક્રિયા અને વિકાસની વ્યક્તિગત સમીક્ષા માટે તેમની ત્રણ શહેરની મુલાકાતના ભાગ રૂપે હૈદરાબાદ ખાતે ભારત બાયોટેક સુવિધા સ્થળની મુલાકાત લીધી હતી. શ્રી મોદીએ ટ્વિટ કર્યું હતું કે “હૈદરાબાદની ભારત બાયોટેક સુવિધામાં તેમને દેશી કોવિડ-19 રસી વિશે માહિતી આપવામાં આવી હતી. વૈજ્ઞાનિકોને અત્યાર સુધીના પરીક્ષણોમાં પ્રગતિ માટે અભિનંદન આપ્યા છે. તેમની ટીમ ઝડપી પ્રગતિ માટે આઇસીએમઆર સાથે મળીને કામ કરી રહી છે.”પ્રધાનમંત્રીએ સવારે અમદાવાદ ખાતે ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *