ડાંગ જિલ્લાના મુખ્ય મથકે અજાણ્યા વ્યક્તિ ની લાશ મળી

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આહવા થી સાપુતારા રોડની 1000 ફૂટ નીચે ખીણમાં એક પુરુષ ની લાશ મળી આવી અને આહવા ના સ્થાનિક લોકો આહવા પોલીસ ને જાણ કરતા આહવા પોલીસે લાશ તાબામાં લઈ આગળની તપાસ હાથ ધરી

રિપોર્ટ -અમરનાથ જગતાપ ડાંગ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *