








‘શક્તિની આરાધનાનો અવસર’
નવરાત્રિ એટલે શક્તિની આરાધનાનો પાવન પર્વ. આ નવલાં નોરતાના છઠ્ઠના પાવન પર્વે માણસા તાલુકાના વિવિધ વિસ્તારના ગરબા મંડળની મુલાકાત લઈ, માતાજીની આરતી ઉતારવાનો લ્હાવો પ્રાપ્ત થયો. જેમાં ઇટાદરા, રિદ્રોલ, પુંધરા ગામના ગરબા સ્થળની મુલાકાત લઈ આયોજક અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો.