હવેસવારે૫:૦૦થીરાત્રીના૯:૦૦સુધીદિવસેપણખેડુતોનેવીજપુરવઠોમળતોથશે, પ્રથમતબક્કામાજિલ્લાના૧૧૫ગામોનેયોજનાહેઠળઆવરીલેવાયા-:મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા:-
- ૧૯૬૦થીલઇ૨૦૦૨સુધીના૪૨વર્ષનાગાળામામાત્ર૭.૩૩લાખવીજકનેક્શનોઅપાયાજ્યારેહાલનીસરકારેમાત્ર૧૮વર્ષમાં૧૨લાખથીવધુવીજકનેક્શનખેડુતોનેઆપ્યા
સરકારેવાયદાઓનહીપણપ્રજાનેઅનુભવથાયએવાફાયદાઓલોકોસુધીપહોંચાડ્યાછે
:ભાવનગરજિલ્લાનાખેડૂતોનેદિવસેપણવીજળીમળેતેહેતુથીરાજ્યસરકારદ્વારાતાજેતરમાશરૂકરવામાઆવેલ“કિસાનસુર્યોદયયોજના”નોજિલ્લાવ્યાપીપ્રારંભશિક્ષણમંત્રીશ્રીભૂપેન્દ્રસિંહચુડાસમાદ્વારાઘોઘાતાલુકાનામોરચંદગામેથીકરાવાયોહતો.
આપ્રસંગેમંત્રીશ્રીભુપેન્દ્રસિંહચુડાસમાએજણાવ્યુંહતુંકેભૂતકાળમાંકિસાનોનેવીજળીનેલગતીતકલીફનાનામેમાત્રવાયદાઓજકરવામાંઆવતા. જ્યારેખેડૂતનીઆતકલીફનેરાજ્યસરકારેધ્યાનમાંલીધીઅને૨૪કલાકખેડૂતોનેવીજળીમળીરહેતેવીવ્યવસ્થાઉભીકરીભુતકાળમાવડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઇમોદીખેડુતોનેવીજળીમળીતેમાટેખુબગંભીરહતાઅનેતેથીજતેઓનાસમયગાળામાંરાજ્યમાગામેગામ૨૪કલાકવીજળીમળતીથાયતેવીજ્યોતિગ્રામયોજનાઅમલમામુકાઇ.જેરીતેરાજ્યમાજ્યોતિગ્રામયોજનાપૂર્ણથઈતેજરીતે૧૧૫ગામોસિવાયનાજેગામોનેઆયોજનાનોહાલલાભનથીમળ્યોતેમનેપણતબક્કાવારઆવરીલેવાશેતેમજણાવતામંત્રીશ્રીએઉમેર્યુહતુકે૧૯૬૦થીલઇ૨૦૦૨સુધીના૪૨વર્ષનાગાળામાતેવખતનીસરકારેમાત્ર૭.૩૩લાખવીજકનેક્શનોઆપ્યાહતા. જ્યારેહાલનીરાજ્યસરકારમાત્ર૧૮વર્ષમાં૧૨લાખથીવધુવીજકનેક્શનઆપીખેડુતોનીપડખેઉભીરહીછે. સરકારેવાયદાઓનહીપણપ્રજાનેઅનુભવથાયએવાફાયદાઓલોકોસુધીપહોંચાડ્યાછે. આસરકારલોકોનોવેરોસ્વરૂપબદલીનેલોકોસુધીપહોંચાડેછે.આપ્રસંગેમંત્રીશ્રીએવધુમાજણાવ્યુહતુકેકોરોનાકાળમાંપણસરકારતેમજતમામવિભાગોએશ્રેષ્ઠકામગીરીકરીઅનેકોરોનાવાયરસનેફેલાતુંઅટકાવવામાંસફળતામેળવી.જેનીનોંધસમગ્રદુનિયાએલીધી તેમજણાવીઉજ્જ્વલાયોજના, જ્યોતિગ્રામયોજના,આયુષ્માન,માંઅમૃતમ, સોલારરૂફટોપવગેરેલોકોપયોગીયોજનાઓનીઉપસ્થિતસૌકોઇનેમાહિતીઆપીહતી.
આપ્રસંગેસાસંદશ્રીમતીભારતીબેનશિયાળેજણાવ્યુંહતુંકેસૂર્યોદયનીજેમજઆયોજનાથકીજિલ્લામાંતાજગીઅનેસ્ફુર્તિઆવશે.ખેડૂતોનીલાંબાસમયનીમાંગણીઅનેમુશ્કેલીઓનોઅંતઆવ્યોછે. આયોજનાહેઠળપ્રથમતબક્કામાભાવનગરજિલ્લાના૧૧૫ગામોતથાઘોઘાતાલુકાના૧૯ગામોનેહવેદિવસેપણવીજળીનોલાભમળશે. સરકારેરાજ્યના૧૮હજારગામડાઓમાંઘરેઘરે૨૪કલાકવીજળીમળેતેવીયોજનાઓઅમલમાંમૂકી. જેનાથકીહાલખેતરમાંઅનેઘરેઘરેવીજળીમળતીથઈછેઅનેછતારાજ્યપાસેવીજળીસરપ્લસરહેછે. ભાવનગરએગીરનોપાડોશીજિલ્લોહોયઅહીઅવારનવારહિંસકપ્રાણીઓઆવીજતાઅનેસતતએરાનીપશુનાહુમલાનોભયરહેતો. પરંતુહવેદિવસેવીજળીમળતાખેડૂતોનેરાતઉજાગરાબંધથશેઅનેરાનીપશુઓનાભયથીખેડૂતોમુક્તથશે.
આતકેરાજ્યમંત્રીશ્રીપરશોત્તમભાઇસોલંકીએપ્રાસંગીકઉદ્બોધનકરતાજણાવ્યુહતુકેઆયોજનાથકીઘોઘાતાલુકાતથાભાવનગરજિલ્લાનાખેડુતભાઇઓનેખુબફાયદોથશે. ખેડુતોનીવર્ષોજુનીસમસ્યાનોઆયોજનાથકીઅંતઆવશે. તેમજણાવીમંત્રીશ્રીએઉપસ્થિતસૌકોઇનોઆભારવ્યક્તકર્યોહતો.
શુંછેકિસાનસુર્યોદયયોજના?
ખેડુતોનેદિવસેવીજળીપુરીપાડવાગુજરાતસરકારદ્વારાએકનવીનઅભીગમઅપનાવી“કિસાનસુર્યોદયયોજના”અમલમામુકવામાઆવી. જેયોજનાહેઠળકૃષિક્ષેત્રેદિવસદરમ્યાનસવારના૫:૦૦થીરાત્રીના૯:૦૦વાગ્યાસુધીવીજપુરવઠોઆપવામાઆવશે. આયોજનાથકીખેડુતોનેદિવસેવીજપુરવઠોમળવાથીરાતનાઉજાગરા, વન્યજીવજંતુનાભયઅનેતાઢ, તાપજેવીમુશ્કેલીઓથીકાયમમુક્તિમળશે.
આપ્રસંગેએ.પી.એમ.સી. ચેરમેનશ્રીછોટુભા, પી.જી.વી.સી.એલ. મુખ્યઇજનેરશ્રીપી.એન.અજાતિયા, મદદનિશકલેક્ટરસુશ્રીપુષ્પલત્તાબહેન, શ્રીદિગ્વીજયસિંહગોહિલ, શ્રીદિવ્યેશભાઇસોલંકી, શ્રીઅરવિંદભાઇડાભી, શ્રીમુકેશભાઇલંગાળીયાસહિતનામહાનુભાવોતેમજબહોળીસંખ્યામાકોવિડ-૧૯નીગાઇડલાઇનઅનુસરીનેગ્રામજનોઉપસ્થિતરહ્યાહતા.



