ડોન જિલ્લા પંચાયત સીટ ની બેઠક બોરખલ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે યોજવામાં આવી

ડોન  જિલ્લા  પંચાયત  સીટ ની  બેઠક  બોરખલ  ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે યોજવામાં આવી  જેમાં  ડોન જિલ્લા  પંચાયત સીટ ના  ઇન્ચાર્જ  ગિરીશભાઈ  મોદી, જિલ્લા પંચાયત  ના  પ્રમુખ  બીબીબેન  ચૌધરી, માજી ભાજપા પ્રમુખ રમેશભાઈ  ચૌધરી, વાસુણા  રાજવી ધનરાજ સિંહ સૂર્યવંશી,દેવરામભાઇ  જાદવ, મંડલ ના  મહામંત્રી  વિજયભાઈ  ચૌધરી,તાલુકા સદસ્ય યોગીતા બેન બાગુલ  લિંગા ના સરપંચ સુમનભાઈ સૂર્યવંશી, ઈલેશભાઈ વાડુ , મોહનભાઇ  ચૌયૉ,  શિવાજીભાઈ ભરસટ ડોન આઈ. ટી. સેલ  ના  કન્વીનર મહેશભાઈ પવાર , ડોન તાલુકા સીટ ના ઇન્ચાર્જ મુકેશભાઈ  ભરસટ,  વાસુણા  તાલુકા સીટ  ના ઇન્ચાર્જ બાળુ ભાઇ વાડુ, લિંગા રાજવી અને મુખ્ય   કાર્યકર્તા  ઉપસ્થિત રહ્યા હતા,

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *