મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા અભિવાદન સમારોહ આયોજન કરાયું

મોરબી જિલ્લા ભાજપ પરિવાર તરફથી સાંસદ મોહનભાઈ કુંડારીયા અધ્યક્ષ સ્થાનમાં કચ્છ-મોરબી સાંસદ વિનોદ ચાવડા અને જયંતીભાઈ કવાડીયા નું અભિવાદન કાર્યક્રમ યોજાયું હતું.  મુખ્ય મહેમાન ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજા, પરસોત્તમભાઈ સાબરીયા તથા મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જયરાજ સિંહ,બાબુભાઈ ચંદુભાઈ હુંબલ, રણછોડભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા તથા પૂર્વ પ્રમુખ રાધવજીભાઈ ગડારા, હિરેન પારેખ,જ્યોતિસિંહ બાપુ, ટ્રક એસોસિયન, સિરામિક ઉદ્યોગ ના ભાઈઓ તથા મોરચાના પ્રમુખશ્રીઓ તથા મહામંત્રી અને આગેવાનો હાજર હતા બક્ષીપંચ મોરચા પ્રમુખશ્રી જેઠાભાઈ મીયાત્રા તથા મહામંત્રી મહેશ.ડી સિંધવ તથા બીપીનભાઈ પ્રજાપતી સહિત ના અગ્રણીઓ હાજર રહ્યા હતા. કમલમ દૈનિક,મહેશ સિંઘવ ,મોરબી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *