માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે દેશભરમાં વેક્સિનેશન ડ્રાઇવનો શુભારંભ કરાવ્યો,જેમણે પોતાનાં જીવની પરવા કર્યા વિના કોરોનાનાં દર્દીઓને સાજા કર્યા એવા આરોગ્યકર્મીઓએ વેક્સિન લીધી.આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી જયંતીભાઈ કવાડિયા સાહેબ મોરબી માળીયા ના ધારાસભ્યશ્રી બ્રિજેશભાઈ મેરજા સાહેબ હળવદ તાલુકા ભાજપ પ્રમુખશ્રી રજનીભાઈ સંઘાણી, શ્રી ઘનશ્યામભાઈ ગોહિલ, શ્રી ચંદુભાઈ શિહોરા, શ્રી ખેંગરભાઈ દલવાડી, શ્રી હરદેવસિંહ ઝાલા, શ્રીમતી જશુબેન પટેલ અને સાપકડા સરપંચશ્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.


