પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ૧૬૦ લાભાર્થીઓ ને રૂ.૩૨ લાખ ની સહાય ચૂકવવામાં આવી-ગ્રામ ગૃહ અને ગ્રામવિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૦૦ ટકા ફાળા સહાય અંતર્ગત અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષ માં ૧૬૦ લાભાર્થીઓ ને રૂ.૩૨ લાખ ની સહાય ચૂકવવામાં આવી છે તેમ ગ્રામ ગૃહ અને ગ્રામવિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ એ જણાવ્યું છે.
વિધાનસભા ગૃહમાં મંત્રીશ્રીએ પ્રધાનમંત્રીનાઆવાસ યોજના અંતર્ગત ચૂકવવાની સહાય અંતર્ગત મંત્રી શ્રી એ જણાવ્યુ કે લાભાર્થી આવાસ યોજના છ માસમાં પૂર્ણ કરે તેને રુ.૨૦,૦૦૦ પ્રોત્સાહન આપવામાં આવે છે. તુમ સાહેબ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ જિલ્લામાં ૨૦૭ લાભાર્થીઓને રૂપિયા ૧૦.૩૫ લાખની સહાય ચૂકવવામાં આવી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *