



રિપોર્ટ : બીના પટેલ
દેશ ના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ના ‘ મોદી ની ગેરંટી ‘ અને ‘વિકસિત ભારત ‘ ના વિચારો ને શાબ્દિક સ્વરૂપ આપી ને એક ખૂબ સુંદર પુસ્તક માં મોદીજી ના વિચારો ને આણંદ સાંસદ મિતેષ ભાઈ પટેલે આલેખ્યા છે. અને એમનું નવું પુસ્તક ‘ મોદીની ગેરંટી – વિકસિત ભારત ‘ ની એક ની નકલ મહામહિમ રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રત જી અને ગુજરાત ના ભૂતપૂર્વ મંત્રી ભુપેન્દ્રભાઈ ચુડાસમા જી ને ભેટ કર્યું હતું. આણંદ સાંસદ મિતેષ ભાઈ પટેલે આ પુસ્તક ભેટ અર્પણ કરતા આનંદ તથા ગર્વ ની લાગણી અનુભવી હતી.
