“જન-જનનો એક જ વિશ્વાસ, ફરી એકવાર ભાજપ સરકાર”



પાટણ લોકસભાના સાંસદ શ્રી ભરતસિંહ ડાભીજી ના સિદ્ધપુર વિધાનસભાના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત ખોલવાડા ખાતે આજે સભા યોજાઈ જેમાં માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું.
આ પ્રસંગે દિનેશભાઈ અનાવડીયા પૂર્વ સાંસદ, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, શ્રી શંભુભાઈ દેસાઇ, શ્રી જગદીશભાઈ પટેલ, શ્રી દિલીપભાઈ જોષી, મનીષભાઈ પ્રજાપતિ, શ્રી અશોકભાઈ પટેલ, શ્રી દિલીપજી ઠાકોર, શ્રી વિનુભાઈ પ્રજાપતિ, વર્ષાબેન બારોટ, કલાવતીબેન, શ્રી જગદીશભાઈ પટેલ, શ્રી દિલીપભાઈ જોષી,લવાડા સરપંચશ્રી, ગોપાલજી રાજપુત, મનજીભાઈ અને ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.