સિધ્ધપુર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારના 21 વિકાસના કામો જે રૂપિયા 1.66 કરોડના ખર્ચે થનાર છે, તેનું માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે ખાતમુહૂર્ત કર્યુ.

સિધ્ધપુર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારના 21 વિકાસના કામો જે રૂપિયા 1.66 કરોડના ખર્ચે થનાર છે, તેનું માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે ખાતમુહૂર્ત કર્યુ. આ પ્રસંગે શ્રી ભરતસિંહ ડાભી – સાંસદ, દિનેશભાઈ અનાવડીયા પૂર્વ સાંસદ, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, સોનલબેન ઠાકર – ઉપપ્રમુખ નગરપાલિકા, શહેર ભાજપ પ્રમુખ શ્રી જયેશભાઈ પંડ્યા, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, શ્રી મિહિરભાઈ પાધ્યા યુવા મોરચા પ્રમુખ, શ્રી શંભુભાઈ દેસાઇ, શ્રી અંકુરભાઈ, મનીષભાઈ આચાર્ય, કૃપાબેન આચાર્ય, મહામંત્રી – મનીષભાઈ પ્રજાપતિ, કરોબારી ચેરમેન રશ્મીનભાઈ દવે, મહિલા મોરચા પ્રમુખ – સુષ્માબેન રાવલ, પ્રજ્ઞાબેન, સુશીલાબેન, નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *