
જીલ્લા પંચાયત તાલુકા પંચાયત ની સામાન્ય ચૂંટણી 2021માં રાજકોટ જિલ્લા પંચાયત તેમજ જામકંડોરણા તાલુકા પંચાયત ના ઉમેદવારો ના ચૂંટણીપ્રચાર અર્થે ગામડાઓમાં જતા માત્ર એક જ નાદ ભાજપ ને વિજય બનાવવા આવકારદાયક પ્રતિસાદ મળતા લાક્ષણિક મુદ્રામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો રાજકોટ દૂધ સંઘના પૂર્વ અધ્યક શ્રી ગોવિંદભાઈ રાણપરીયા રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોપરેટી બેંક ના ડિરેક્ટર શ્રી લલીતભાઈ રાદડિયા તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ ખીમજીભાઇ બગડા નાથાભાઈ બાલધા જસમત ભાઈ કોયાણી રમેશભાઈ દુઘાત્રા ચીમનભાઈ પાનસુરીયા તથા આગેવાનો





