શ્રી તારાચંદભાઈ છેડા એ મુંદરા શહેરના વિવિધ વિસ્તારનો વ્યાપક પ્નવાસ કરી અને પક્ષના વરસો જુના સનિષ્ઠ આગેવાનો , વેપારીઓ સાથે બેઠકો કરી

કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને પૂર્વ રાજયમંત્રી શ્રી તારાચંદભાઈ છેડા એ મુંદરા નગરપાલીકાની સ્થાનિક સ્વરાજયની ચુંટણી અંતગર્ત મુંદરા શહેરના વિવિધ વિસ્તારનો વ્યાપક વાસ કરી અને પક્ષના વરસો જુના સનિષ્ઠ આગેવાનો , વેપારીઓ સાથે બેઠકો કરીહતી.મુંદરા શહેરની નગરપાલીકાની પ્નથમ ચુંટણી અંતગર્ત વોર્ડ નંબર પના ચુંટણી કાર્યાલય નું ઉદ્વધાટન કરવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ વોર્ડ નંબર પના ઉમેદવાર શ્રીમતી તુપ્તીબેન ઠકકર, શ્રીમતી મોહિનીબેન ચુઢાસમા, શ્રી જીતેન્દ્રભાઈ માલમ, શ્રી હરિભાઈ ગોહિલ, વોર્ડ નંબર પના ચુંટણી ઈન્ચાર્જ શ્રી ભુપેનભાઈ મહેતા ,શ્રી યોગેશભાઈ ઠકકર, મુંદરા શહેર ભાજપ પ્નમુખ શ્રી પ્નણવભાઈ જોષી અન ે અન્ય આગેવાનો તથા કાર્યકર્તાઓએ મુંદરા શહેરની બજારમાં રૂબરૂ જઈ લોક સંપર્ક કરયો હતો.આ પ્નવાસ અંતગર્ત મુંદરા શહેરના રોટરી હોલ મધ્યે યોજવામાં આવેલ વેપારી સંમેલનને સંબોધન કરતા પૂર્વ રાજયમંત્રી શ્રી તારાચંદભાઈ છેડાએ જણાવ્યુ હતુ કે વરસો પહેલાં મુંદરા પેરીસના નામથી પ્નખ્યાત હતુ. હવે મુંદરા શહેરને પાછી પેરીસની ઓળખ આપવા માટે હવે જયારથી ભાજપ સરકાર સત્તામાં આવી છે ત્યારથી મુંદરા વિસ્તારમાં વિવિધ કરોડો રૂપિયાના વિકાસના કામો થયા છે અને હજી પણ અનેક વિકાસના કામો મુંદરા શહેરને પેરીસ બનાવવા માટેં કરવામાં આવશે.લોકોને નાત જાતના ભેદભાવ વગર આગામી મુંદરા નગરપાલીકાની પ્નથમ ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પેનલ ટુ પેનલ મતદાન કરી અને જંગી બહુમતીથી જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી.આ બેઠકમાં વેપારી વતીથી રજુઆત કરતા શ્રી મનોજભાઈએ જણાવ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જયારથી સત્તામાં આવી છે ત્યગારથી વેપારને લગતી તમામ પ્નકારની કામગીરી ઓનલાનઈન થવાથી ભષ્ટ્રાચાર મુકત વેપાાર કરી શકીએ છીએ.અનેમુંદરા શહેરની નગરપાલીકાની ચુંટણીમાં તમામ વેપારીઓ તરફથી પુરતા સહયોગની ખાત્રી આપી હતી અને મુંદરા શહેરના વિકાસ માટે સૌ સાથે મળી કામ કરવાની ભાવના વ્યકત કરી હતી. વેપારી અગ્રણીઓ ધ્વારા શ્રી તારાચંદભાઈ છેડા નું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ.સંચાલન કચ્છ ભાજપના ઉપ પ્નમુખ શ્રી જયંતભાઈ માધાપરીયાએ કરયુ હતુ જયારે આભાર દર્શન શ્રી ડાયાલાલભાઈ આહિરે કરયુ હતુ.વેપારી આગેવાન શ્રી અશ્વીનભાઈ , શ્રી રાજેશભાઈ અને અન્ય વેપારી આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહયા હતા.વોર્ડ નંબર પના ચુંટણી કાર્યાલયના ઉદ્વઘાટન પ્નસંગે ભાજપના કાર્યકર શ્રી પ્નકાશભાઈ ઠકકર, શ્રી રાજુભાઈ ઠકકર, શ્રી યોગેશભાઈ ઠકકર, શ્રી જયેશભાઈ ઠકકર, શ્રી શીવજીભાઈ માલમ, શ્રી કિશોરસિંહ પરમાર, શ્રી નરેન્દ્રસિંહ પરમાર, શ્રી હાર્દિકભાઈ ગણાત્રા, શ્રી ગૌરાંગભાઈ ત્રિવેદી, શ્રી કરણભાઈ મહેતા અને અન્ય કાર્યકરો હાજર રહયા હતા(.રિપોર્ટ અજય ખત્રી કચ્છ)

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *