રંગાયું છે ગુજરાત આજે કેસરિયા રંગેમહાનગરો ખીલ્યા વિકાસના ઉમંગે

વિપક્ષ થયું રમણ-ભમણ મહાનગરોમાં ખીલ્યું કમળ

જનતાની મક્કમતા સૌએ જાણી હવે ચાલશે વિકાસની સરવાણી

કોરોના જેવી ભયાનક મહામારી, ખેડૂત આંદોલન અને સોશિયલ મીડિયામાં ભ્રામક પ્રચારોની વચ્ચે પણ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીએ અઢળક મત મેળવી કેસરિયા પરચમ લહેરાવ્યો છે.

જે પાર્ટી ગુજરાતમાં પગપેસારો કરી, અહંકારી બનીને લોકોના કાન ભરતી હોય તે આમ આદમી પાર્ટીએ યાદ રાખવું જોઈએ કે જે બેઠક પર તેઓ જીત્યા છે તે કોંગ્રેસની છે. ભાજપની એક પણ બેઠક પર કોઇપણ પાર્ટી હક જમાવી શકી નથી. AAPના ઘમંડને ચૂર ચૂર થતા હવે વાર નહિ લાગે. જે પક્ષ માત્ર અમુક બેઠક પર જીત મેળવીને ગામ ગજવતું હોય તે પક્ષની અધોગતિ તો નિશ્ચિત જ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *