

સતત પ્રજા લક્ષી કર્યો કરવામાં લિન રહેતા રવિન્દ્રભાઈ સનાવડા આ વખતે મોરબી ની રવાપર જીલ્લા પંચાયત સીટ પરથી ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.ત્યારે ગ્રામીણ વિસ્તારો માંથી રવિન્દ્ર સનાવડા ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.જન જન ની લોકલાગણી ને જોતા રવાપર જીલ્લા પંચાયત સીટ પર થી રવિન્દ્ર સનાવડા પ્રચંડ બહુમતી થી જીતવા જઈ રહ્યા છે.અને મોરબી ભારતીય જનતા પાર્ટી નો વધુ એક કમળ આ વિસ્તાર માં ખીલવા જઈ રહ્યું છે…(કમલમ દૈનિક-મહેશ સિંઘવ)