
નવસારી વિજલપોર નગરપાલિકા વોર્ડ નં – 1 માં ચૂંટણી પ્રચાર કાર્યાલય નું શુભઆરંભ ગુજરાત વિધાનસભા ના દંડક અને જલાલપુર વિધાનસભા ના ધારાસભ્ય આર.સી.પટેલ તેમજ નવસારી જીલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ ના હસ્તે કરાયું. વોર્ડનંબર-1 ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો ઉર્મિલાબેન હર્ષદભાઈ પટેલ,કેયુરિ બેન આનંદભાઈ રાઠોડ,હિતેશ ધીરૂભાઈ ગેવરીયા સાથે આ પ્રસંગે પાર્ટી ના કાર્યકરો તથા અગ્રણીઓ બહોળી સંખ્યા માં હાજર રહ્યા હતા.અને વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો..(કલ્પેશ પુરાણી-નવસારી)










