કોરોનાનાં સમય દરમિયાન જેમણે પોતાના જીવનની, પોતાના પરિવારની પરવા કર્યા વિના “સેવા પરમો ધર્મ” મંત્રને ચરિતાર્થ કર્યો એવા સિવિલ હોસ્પિટલનાં સર્વ નર્સિંગ ભાઇઓ અને બહેનો સાથે મુલાકાત કરી, એમનો આભાર માન્યો.