
ગોંડલ સ્થાનિક સ્વરાજય ની ચૂંટણીમાં ભાજપ ના યુવા નેતા જ્યોતિરાદિત્યસિંહ જાડેજા આગેવાની માં ભાજપ એ જવલંત વિજય મેળવ્યો.
ગોંડલ નગરપાલિકા,જિલ્લા પંચાયત માં કોંગ્રેસ ના સુપડા સાફ..ગોંડલ ભાજપના ધુરંધર યુવા નેતા જ્યોતિરાદિત્યસિંહ જાડેજા(ગણેશભાઈ) ની આગેવાની માં વિશાળ વિજય સરઘસ કાઢવામાં આવ્યું અને વિજય સભા કરવામાં આવી હતી.જેમાં માજી ધારાસભ્ય જયરાજસિંહજી જાડેજા,ગોપાલભાઈ શિંગાળા, ચંદુભાઈ દૂધાત્રા,કનકસિંહ જાડેજા, અશોકભાઈ પીપળીયા હાજર રહયા હતા.
રિપોર્ટ- હરપાલસિંહ જામકંડોરણા



