પ્રધાનમંત્રીએ કોલકાતામાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રીએ કોલકાતામાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોલકાતામાં આગ દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યું છે.એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “કોલકાતામાં આગ દુર્ઘટનાને કારણે થયેલ જાનહાનિથી દુઃખ થયું છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય તેવી કામના કરું છું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *