પ્રધાનમંત્રીએ લોકોને વિવિધ તહેવારો નિમિતે શુભકામનાઓ પાઠવી


આ તહેવારો ભારતના વૈવિધ્ય અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના દર્શાવે છેઃ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અને આગામી દિવસોમાં આવનારા તહેવારો નિમિતે શુભકામનાઓ પાઠવી. તેમણે કહ્યું કે “આ તહેવારો ભારતના વૈવિધ્ય અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત”ની ભાવના દર્શાવે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *