ડહેલી ગામ ખાતે ભારતનાં બંધારણ નાં ઘડવૈયા, ભારત રત્ન ડૉ બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે ઉમરગામ તાલુકામાં પુષ્પાંજલિ અપઁણ કાયઁકમ રાખવામાં આવ્યો

ભારતનાં બંધારણ નાં ઘડવૈયા, ભારત રત્ન ડૉ બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે ઉમરગામ તાલુકામાં પુષ્પાંજલિ અપઁણ કાયઁકમ રાખવામાં આવ્યો હતો. સેવાકીય પ્રવૃતિ માં સફાઈ અભિયાન પણ રાખવામાં આવ્યો હતોઆ પ્રસંગે ડહેલી ગામ ખાતે વલસાડ જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય શ્રી ભરતભાઈ જાદવ, ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી શ્રી પ્રકાશભાઇ પટેલ, ઉપપ્રમુખ શ્રી દોલતભાઈ પટેલ, ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રમેશભાઈ ધાંગડા, વિશ્વ હિંદુ પરિષદ વલસાડ જિલ્લા પ્રમુખ શ્રી પિયુષભાઈ શાહ તેમજ કાયઁકતાઁઓ.ફણસા ગામ ખાતે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અલ્કાબેન શાહ, ઉમરગામ તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતિ પ્રતિમાબેન પટેલ, તાલુકાના માજી મહામંત્રી શ્રી પ્રકાશભાઇ પટેલ, શ્રી હર્ષદભાઈ શાહ,શ્રી રમેશભાઈ વારલી તથા કાયઁકતાઁ ઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *