ધારાસભ્ય શ્રી હીતુભાઇ કનોડિયા એ ઇડર શહેર માં કોવિડ માટે ની લાઈફ લાઇન હોસ્પિટલ ની મુલાકાત લઈ ને દર્દીઓ ને મળતી સુવિધા ની ખાતરી હોસ્પિટલ ના ડોકટર તથા સ્ટાફ સાથે કરી અને દર્દી તથા દર્દીઓ ના પરિવાર જનો ને મળી ને હિંમત આપી.