સુરતમાં શ્રી રંગીલા શ્યામ સેવા સમિતી અને ગૌ પુત્ર મિત્ર મંડળ દ્વારા સંચાલિત નમો ઓક્સિજન સેવાની શરુઆત

આઇસોલેટ દર્દીઓને વિનામૂલ્યે ઘેર બેઠા ઓક્સિજન પૂરું પાડવાની વ્યવસ્થાશ્રી રંગીલા શ્યામ સેવા સમિતી અને ગૌ પુત્ર મિત્ર મંડળ દ્વારા સંચાલિત નમો ઓક્સિજન સેવા સેન્ટરની ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલએ મુલાકાત લીધી. આ સેન્ટર દ્વારા ઘરે આઇસોલેટ થયેલા દર્દીઓને વિના મૂલ્યે ઓક્સિજન સેવા પૂરી પાડવામાં આવે છે.કોરોનાની આ મહામારી દરમિયાન સેવાનાં આવા ઉમદા કાર્ય બદલ સર્વને અભિનંદન સહ આભાર માન્યો હતો. સુરત શહેરમાં પણ ઘરે ઓક્સિજનની જરૂરિયાત હોય એમણે 93139-95971, 98251-40029, 93277-55463 પર સંપર્ક કરવો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *