પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોયલા બૌશાખ નિમિતે શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત અને સમગ્ર વિશ્વના બંગાળીઓને પોયલા બૌશાખ નિમિતે શુભેચ્છા પાઠવી.‘શુભો નાબો બર્ષો’ની શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું: “જીવનનો પ્રેમ અને ઉજવણીનો ઉત્સાહ જે બંગાળના લોકોમાં દેખાય છે, તે ખરેખર આનંદકારક છે. ભારત અને દુનિયાભરના બંગાળીઓને પોયલા બૌશાખની હાર્દિક શુભેચ્છાઓ.નવું વર્ષ બધા માટે સુખ, સમૃદ્ધિ, અને આરોગ્ય લાવે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *