પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટાગોર જયંતી નિમિતે ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ આપી હતી.પ્રધાનમંત્રીએ ટ્વીટમાં કહ્યુંઃ“ટાગોર જયંતી નિમિતે, મહાન ગુરૂદેવ ટાગોરને નમન કરું છું. તેમના અનુકરણીય આદર્શ અમને એ ભારતના નિર્માણ માટે શક્તિ અને પ્રેરણા આપતા રહ્યા જેનું તેમણે સપનું જોયું હતું.”

