ગાંધીનગર ખાતે સેકટર-૨૪માં સેનેટાઈઝેસનના સંપૂર્ણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવિયું

ગાંધીનગર ખાતે સેકટર-૨૪માં ભારે આવકાર પામેલા ભાજપના સંપૂર્ણ સેનેટાઈઝેસનના કાર્યક્રમ માં સેક્ટર24 ના વેપારી અગ્રણી અને ભાજપના અગ્રણી માનનીય શ્રી સુભાષભાઈ પટેલ ઉમેદવાર સર્વશ્રી સંજીવભાઈ મહેતા ભરતભાઈ ગોહિલ સોનાલીબેન પટેલ અને દિપીકાબેન સોલંકી સાથે રહીને ward 3 ને સંપૂર્ણ કોરોના મુક્ત કરવાના ધ્યેય સાથે સંપૂર્ણ સેનેટાઈઝેશન કાર્યક્રમમાં ભાગ લીધો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *