આણંદ જિલ્લાના સારસા મુકામે સૈત કૈવલ આઈ હોસ્પિટલ ખાતે આજરોજ આણંદ જિલ્લા પ્રભારી સચિવ ડો. અવંતિકા સિંઘ, આણંદ લોકસભા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, આણંદ જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી આણંદ જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ શ્રી સંજયભાઈ તથા સારસા ગામ ના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.



