અરવલ્લી
અત્ર, તત્ર ,સર્વત્ર વૈશ્વિક મહામારી કોરોનાએ ચોફેર કેર વર્તાવ્યો છે ત્યારે આવી સંકટની ઘડીમાં માનવ ધર્મ બજાવતી એક સેવાભાવી કંપનીની માનવતાને સો સો સલામ કરવાનું મન થાય એવી સર્વ અમદાવાદ નારોલ લૉભા ખાતે આવેલ Truetzeschler India Pvt campny દ્વારા એકધારા દોઢ મહિનાથી ચાલુ છે
છેલ્લા દોઢ માસથી રોજ ના ૨૦૦ ટીફીન ની સેવા સિવિલ હોસ્પિટલમાંમાં પહોંચાડવામાં આવે છે, આવું ઉમદા પુણ્યકાર્ય કરનાર સી.ઇ.ઓ થોમસન જોસેફ અને હેડ મેહુલ ગોહેલ તેમજ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર તો જરૂર છે સાથે સાથે આ માનવીય સેવા અનેક સુખી-સંપન્ન પરિવારીને ય પ્રેરણાદાયી છે.





