ડોક્ટર સુમિત સિંહ ને બનાવવામાં આવ્યું ભારતીય ક્રીડા( રમત-ગમત) વિકાસ સંગઠન ના સહ સચિવ

ગુજરાતના લોકસભા સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકીએ ઓનલાઈન જૂમ એપ પર મિટિંગમાં જાહેરાત કર્યું કે આપ સહુને જણાવતાં આનંદ થાય છે કે ડોક્ટર સુમિત કુમાર સિંહ ને ભારતીય ક્રીડા વિકાસ સંગઠન ના સહ સચિવ બનાવવામાં આવ્યું રહ્યું છે.
ભારતીય ક્રીડા વિકાસ સંગઠન 2019 માં ઈશ્વર સિંહ આચાર્ય દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. જેનું મુખ્ય હેતુ રમતગમત ને પ્રોત્સાહન આપવાનું છે અને આ કાર્યના સંચાલન માટે યુનિવર્સિટી કે સ્પોર્ટ્સ ડાયરેક્ટર ને બીજા બીજા હોદ્દા પર નિયુક્ત કરવામાં આવ્યું. તેમજ ડોક્ટર સુમિત કુમાર સિંહ જે પહેલાથી જ દિલ્લી નગરમાં રમતોને પ્રોત્સાહન આપવા માટે વર્ષોથી દિલ્લી રમત-ગમત અને શિક્ષણ પરિષદ નામનું સંગઠન ચલાવી રહ્યા છે. રમતો ના વિકાસ માટે પૂર્ણ નિષ્ઠા,નિઃસ્વાર્થ ભાવ તેમજ લગન થી કાર્ય કરી રહ્યા છે. ડોક્ટર સુમિતે વાત કરતા કહ્યુ કે જે ઉદ્દેશ માટે ઈશ્વર સિંહ આચાર્યે ભારતીય ક્રીડા વિકાસ સંગઠન ની સ્થાપના કરી છે તેને મુકામ સુધી લઈ જવા માટે તમામ પ્રયત્ન કરીશું.

રિપોર્ટ રાકેશ ક્ષત્રિય અમદાવાદ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *