“ભાજપા એટલે સમરસ પરીવાર” સમરસતા થી સમાનતા માટે ભાજપા કટીબધ્ધ છે.

અમદાવાદ જીલ્લા ના “કરકથલ” ખાતે યુવાનને મુછો રાખવા બાબતે ઢોર માર મારે તેની બહેન વચ્ચે બચાવમાં પડતા તેને પણ માર મારેલ આ બનાવની જાણ થતાં.આજરોજ અનુસુચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી ડો પ્રદ્યુમન વાજા જી , પ્રદેશ મહામંત્રી શ્રી વિક્રમભાઈ ચૌહાણ, મહામંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ પરમાર તથા પ્રદેશ ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ અઘેરા તાલુકા પંચાયત સદસ્ય શ્રી હરીભાઈ પરમાર તથા સ્થાનિક આગેવાનો પીડિતોની મુલાકાત લીધી.તેમજ પોલીસ ને કડક કાર્યવાહી કરવાની જાણ કરી , તથા ભોગ બનનાર ની હોસ્પિટલ માં સારવાર યોગ્ય મડે તે માટે હોસ્પિટલમાં ડોક્ટર તથા સ્થાનિક આગેવાન સાથે વાતચીત કરી ,અને પરીવારને સાંત્વના આપી

રિપોર્ટ રાકેશ ક્ષત્રિય અમદાવાદ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *